શેનું મહત્વ વધુ?

Gujarati Jokes 428
Gujarati Jokes 428- ચંદન કરતા વંદન વધુ શીતળ હોય છે !

- યોગી થવા કરતા, ઊપયોગી થવું વધારે સારું !

- પ્રભાવ સારો થાય તેના કરતા સ્વભાવ સારો થાય તે વધુ મહત્વનું છે !

ટીપ્પણી