શું તમે નોટીસ કર્યું છે મિત્રો ..?

1044365_578945392161833_1630761097_nશું તમે નોટીસ કર્યું છે મિત્રો ..?

જયારે ICC ના પ્રમુખ ચેમ્પીયન્સ ટ્રોફી ધોનીકાકા ને આપતા હતા, ત્યારે ધોનીકાકા ફક્ત ટ્રોફી ને 2 સેકંડ માટે અડ્યા …

ને પછી ? તમે ધોનીકાકા ને ટ્રોફી સાથે જોયા ?

ના … એમણે ટ્રોફી ટીમ ને આપી દીધી ને કહ્યું કે એન્જોય કરો આ ક્ષણ ને

અને દર વખતની જેમ કોર્નર માં જતા રહ્યા …

આપડે તો સાહેબ ધોનીકાકાનો આ એટ્ટીટ્યુડ જ બહુ ગમે ..

ધોનીકાકા ક્યારેય એમની જાતને હાઈલાઈટ નથી કરતા …

એ ટીમ માટે જ કામ કરે છે અને ઇન્ડિયા ને ગૌરવ અપાવે છે …

મોરલ : કામ કરવામાં પેલા અને યશ તથા ક્રેડીટ આવે તો ટીમને કરો પેલા…આ લીડરશીપનો બહુ મોટો ગુણ ધોની પાસેથી આપણે શીખવા જેવો છે…!!

 

વી લવ યુ ધોની…

ટીપ્પણી