વિજય માલ્યાનો હાલ બેહાલ

Gujarati Jokes 340

મને તો હવે બીક લાગે છે કે આવતા વર્ષે કિંગફિશરના કેલેન્ડરમાં ક્યાંક વિજય માલ્યા અને સિદ્ધાર્થ માલ્યાના નિર્વસ્ત્ર ફોટો ના આવે !!

.

.

.

દુનિયા છે ભઈ, ક્યારે કરોડપતિમાંથી રોડ પતિ થઇ જાય કઈ નક્કી ના કે’વાય.

ટીપ્પણી