વાહ, શું ઓળખ કરી!

 

એક સ્ત્રી રસોડામાં પહોંચી, તો જોયુ કે તેનો પતિ જાળી હાથમાં ફેરવી રહ્યો હતો

પત્નીએ પૂછ્યુ – આ તમે શું કરી રહ્યા છો ?

પતિ – માખી મારી રહ્યો છુ

પત્ની – એકાદ મારી કે નહીં ?

પતિ – અરે પાંચ-પાંચ મારી, બે માદા અને ત્રણ નર

પત્ની – એ કેવી રીતે જાણ્યુ ?

પતિ – ત્રણ દારૂની બોટલ પર બેઠી હતી અને બે ફોન પર

 

ટીપ્પણી