વાંદરાનુ પરાક્રમ

એકવાર વાંદરાને થયું કૈક પરાક્રમ કરું….

જંગલમાં એને એક સિંહ ને સુતો જોયો…

વાંદરો તો સિંહ ને એક લાફો મારી ને ભાગ્યો….

સિંહ મુકે એમ નહોતો….ઈ તો વાંદરા ની પાછળ પાછળ…..

ભાગતા ભાગતા વાંદરાના હાથમાં એક છાપું આવી ગયું…..

વાંદરો તો છાપું આડું રાખીને બેસી ગયો….

ત્યાં સિંહ પહોંચી ગયો…એને વાંદરા ને પૂછ્યું…

એલા આયાથી એક વાંદરો નીકળ્યો હતો ?????

વાંદરો (છાપા માં મોઢું સંતાડીને) કયો વાંદરો.????

હમણાં એક સિંહ ને લાફો મારીને ભાગી ગયો ઈ ?????

સિંહ બબડતા બબડતા બોલ્યો….મારું હાળું છાપામાય આવી ગયું…!!!