વરિયાળી નું શરબત

945428_537910766246026_455971124_n

 

વરિયાળી નું શરબત

 

બનાવવા માટેની સામગ્રી:

૧૦૦ ગ્રામ વરિયાળી

૧૦૦ ગ્રામ સાકર

૨ નંગ લીંબુ

૩ ટી.સ્પૂન જલજીરા પાવડર

સ્વાદ પ્રમાણે મીઠું

બનાવવા માટેની રીત:

વરિયાળી ને આગલે દિવસે રાતે પાણીમાં પલાળી દેવી.સવારે તેજ પાણી માં સહેજ વાર ઉકાળી લેવી.ઠંડુ થાય પછી ક્રશ કરી ગળી લેવી.તેને ઠંડું કરી તેમાં સાકર નો ભૂકો,મીઠું અને જલજીરા પાવડર નાખી હલાવી બરફ નો ભૂકો નાખી ખુબજ ઠંડુ સર્વ કરવું.

**ખડી સાકર લેવી.

**સાકર ન લેવી હોય તો ખાંડ પણ લઇ શકાય.

**વરિયાળી બને તો ઝીણી(લખનવી)લેવી.

સૌજન્ય : સુરતી જમણ

ટીપ્પણી