‘લોટસ ઓફ લવ’

woman-slapping-man1જેંતી ફેસબુક વાપરતો પણ જયારે જયારે ‘લોલ (lol)’ લખેલું જુએ ત્યારે વિચારે કે આ લોલ એટલે શું હશે ?

બહુ વિચારીને એને લાગ્યું કે લોલ એટલે ‘લોટસ ઓફ લવ’ થતું હશે…

એકવાર એની ગર્લ ફ્રેન્ડને એણે આ રીતે મેસેજ કર્યો :

‘પ્રિયે, મારા જીવનની એક માત્ર છોકરી તું જ છો… LOL’

ટીપ્પણી