લીસ્ટ :- ટોપ ૧૦૦ અજબ-ગજબ

Skywatch

 

ઘણા રિસર્ચ થયેલા, ૨૦૧૧-૧૨ માં મીડિયા અને ઈન્ટરનેટ પેર સૌથી વધુ ચર્ચાયેલા અને લોકોને સૌથી વધુ આકર્ષતા, અને સૌથી વધુ અચરજ પમાડે તેવા ટોપ ૧૦૦ અજબ-ગજબની યાદી અહી મૂકી છે જેની વિસ્તૃત ચર્ચા હવે પછીના લેખોમાં રજુ કરવામાં આવશે.

1

UFO’S: Unidentified Flying Objects  : જેને આપણે ઉડતી રકાબી તરીકે પણ ઓળખીએ છીએ.

2

Atlantis: આ એક એવું શહેર છે એક સમયમાં સૌથી વધુ મોડર્ન ટેકનીક વાળું ગણાતું હતું અને અચાનક ગાયબ થઇ ગયું. એવું કહેવાય છે કે તે પાણીની નીચે છે અને મત્સ્ય-કન્યાઓ અને મત્સ્ય-માનવો તેમની ચોકીદારી કરે છે.

3

Aliens: પૃથ્વીની બહારના બુદ્ધિશાળી જીવો: સાચું કે અફવા?

4

ESP: Extra Sensory Perception : મગજની શક્તિઓ.

5

The Illuminati: એવા લોકોની સિક્રેટ સોસાઈટી કે જેના પર આરોપ છે દુનિયા પર રાજ કરવાનો.

6

Vampires: માણસ જેવા દેખાતા જીવો કે જે લોહી પીવે છે.

7

The Rosetta Stone: ભુલાઈ ગયેલી ભાષાનું રહસ્ય?

8

Voodoo: કેરિબિયન લોકોનું કે આફ્રિકાનો કાળો જાદુ

9

Deja vu: એવો આભાસ કે તમે જે કરી રહ્યા છો અથવા જે બની રહ્યું છે તે પહેલા પણ બની ચુક્યું છે કે તમે તે પહેલા પણ કરી ચુક્યા છો.

10

Ghosts: ભૂત

11

The Yeti: હિમાલયનો એવો જીવ જે અડધો માણસ અને અડધો વાંદરો છે.

12

Nostradamus: એક માણસ જેણે ધણી બધી આગાહીઓ કરી છે. જે ઘટના બન્યા પછી જ લોકોને સમજાય છે.

13

Area 51: અમેરિકાની આર્મીનું સિક્રેટ બેઝ.

14

Bigfoot: યેતીનું અમેરિકી વર્ઝન.

15

The Great Pyramids: પીરામીડ

16

The Sphinx: ઈજીપ્ત નું જુનું અને ફેમસ પુતળું

17

Men in Black: એલીઅન્સનું ઇન્વેસ્ટીગેટ માટે તૈનાત અમેરિકાની સિક્રેટ આર્મી

18

Doppelgangers: તમારાજ જેવા દેખાતા લોકો

19

The Mayan 2012 Calendar એક પ્રાચીન પથ્થર અને કેલેન્ડર જેમાં પ્રલયની આગાહી છે

20

Machu Picchu: અજાયબ પેલેસ જે છૂપો છે પહાડની ટોચ પર

21

Stonehenge: ખુબજ પ્રાચીન પથ્થરો જે ગોળાકાર રીતે ગોઠવાયેલા છે

22

Bermuda Triangle: એક અજાયબ કેરેબિયન લોકેશન જ્યાં વસ્તુઓ અદ્રશ્ય થઇ જાય છે

23

Rasputin: રશિયાની એવી અજાયબી જેને મારવી અત્યંત મુશ્કેલ છે

24

The Chupacabra: Puerto Rico સ્થળનું વિકરાળ અને અજાયબ પશુ

25

Crop Circles: ખેતર કે મેદાનોમાં મહાકાય વર્તુળો કલાકોમાં જ રચાઈ જાય છે

26

The Holy Grail: ઈશુનો ખોવાયેલો અમરત્વ પ્રદાન કરતો કપ

27

The Succubus & Incubus: શરીર પછીના નર અને નારી દાનવ

28

The Salem Witches: અમેરિકાના ઈતિહાસની સૌથી કુખ્યાત ડાકણ

29

Werewolves: માનવ-વરુ

30

Astral Projection: સમય અને સ્પેસની ટ્રાવેલિંગ

31

The Loch Ness Monster: સ્કોટલેંડ નું પ્રખ્યાત તળાવ

32

Stigmata: અજાયબ ધાર્મિક પવન જે તોળા સમય પૂર્વ જ ફેલાયેલો છે

33

Crystal Skulls: ક્રિસ્ટલથી બનેલી ખોપરી જે ખુબજ પાવરફૂલ ગણાય છે

34

Levitation: મગજની એવી શક્તિ જે તમને ઉડવાની શક્તિ આપે છે.

35

The Mothman: માણસ-પક્ષી નું મિક્ષીંગ

36

The Knights Templar: પાદરીઓ, સૈનિકો, બેન્કર્સ અને સિક્રેટ સોસાઈટી

37

Lost City of Petra: પેત્રનું ખોવાયેલું શહેર

38

Telekinesis: મગજ શક્તિના ઉપયોગથી વસ્તુઓને ખસેડવી

39

The Tunguska Event: રશિયાનો વિનાશકારી વિસ્ફોટ જે આજે પણ રહસ્ય છે

40

Alien Abductions: પરગ્રહવાસીઓ દ્વારા અપહરણ કરેલા માણસો, ફક્ત એક્ષ્પેરિમેન્ત માટે?

41

Telepathy: મગજ ની અજાયબ શક્તિ જેનાથી દુર લોકો સાથે વાતચીત અને વિચારો વાચી શકાય કે આદાનપ્રદાન કરી શકાય

42

The Turin Shroud: ઈશુનું કફન

43

The Flying Dutchman: દરિયામાં રહેલું ભૂતો-લુટારાઓ નું વાહન

44

The Man in the Iron Mask: શું આ બિચારો માણસ ખરેખર ફ્રાંસનો રાજા હતો?

45

The Ark of the Covenant: ગુપ્ત કરારપત્રો

46

The Bible Code: બાઈબલના સિક્રેટ કોડ

47

The Jersey Devil: અમેરિકાનો ઉડતો સાધુ

48

The Nazca Lines: એક અજાયબ ચમકતો આકાશી તત્વ

49

The Montauk Project: ટાઇમ-ટ્રાવેલ અને સિક્રેટ બાયો-વેપન

50

Missing Faberge Eggs: રશિયન ખોવાયેલો ખજાનો

 

51

Flimmern Geists દ્રશ્ય અદ્રશ્ય આત્મા

52

King Arthur બ્રિટનનો ગ્રેટ રાજા – એક વાર્તા

53

Easter Island Statues એક મોટું પુતળું – પણ શા માટે?

54

The Bermuda Triangle જ્યાં બધું અદ્રશ્ય થઇ જાય છે

55

Bilderberg Group ફક્ત એક સોસીઅલ ક્લબ કે કઈ ઊંડું રહસ્ય?

56

Kruger’s Missing Gold પુલ કૃગરનું ખોવાયેલું સોનું

57

Ancient Electricity પ્રાચીન પ્રજા પાસે પણ ઈલેકટ્રીસીટી હતી તેના પુરાવા

58

D B Cooper કરોડો ચોરીને પ્લેનમાંથી જંપ મારનાર

59

Mars Face શું મંગલ પર ચહેરો દેખાય છે? કે પછી પરગ્રહવાસીની નિશાની છે?

60

Amber room રશિયાનો ભૂલાયેલો રૂમ જે ખજાનાથી ભરેલો હતો

61

Dowsing શું ખરેખર એક લાકડી થી જમીનમાં રહેલું પાણી શોધી શકાય છે?

62

Spontaneous Combustion માણસનું શરીર અચાનક આગમાં ફેરવાઈ શકે? અને વિસ્ફોટ થઇ શકે?

63

Mu / Lemuria ખોવાયેલી દુનિયા

64

Mass Missing People બધા ગુમ થયેલા માણસો ક્યાં જાય છે?

65

Zeitgeists મદદકર્તા અને ભલા ભૂતો

66

Roanoke Colony આખી કોલોની જ અચાનક ગાયબ થઇ ગઈ?

67

Ley Lines નેચરલ એનર્જીની પાવરફુલ લાઈન

68

Dover Demon એક અજાયબ પ્રાણી

69

Hindenberg Disaster એક મોટા વિમાનને અચાનક શું થયું?

70

Hessdalin Lights નોર્વે ના આકાશમાં એક વિચિત્ર પ્રકાશ

71

Great Flood / Noah’s Ark એક વિનાશકારી પુર જે ખરેખર બની શકે છે

72

Taos Hum ન્યુ મેક્ષિકોનો એક વિચિત્ર અવાજ જે અમુક લોકોને જ સંભળાય છે?

73

The Oracle of Delphi પ્રાચીન ગ્રીસની ભવિષ્યવાણી

74

The Eye of Africa કુદરતી અને દેખાય એવી દરેક વસ્તુમાં સૌથી અજાયબ

75

Marfa Lights મિશેલ ફ્લેટ્સની નજીક પેરાનોર્મલ એક્ટિવિટીઝ

76

Ectoplasm પેરાનોર્મલ ઘટનાઓ

77

El Dorado / Paititi ખોવાયેલું સોનાનું શહેર

78

The Purple Sapphire એક ખતરનાક રત્ન

79

Antikythera Mechanism પ્રાચીન મીકેનીઝમ અને પહેલું કોમ્પ્યુટર

80

Poltergeists બેકાબુ ભૂત

81

Zeta Reticuli પરગ્રહવાસી સાથે કરાતો વાર્તાલાપ

82

Suspended Animation ખરેખર કુમ્ભકર્ણ જેવી ઊંઘ – શક્ય છે?

83

Amelia Erhardt વૈમાનિક સ્ત્રી કે જે અચાનક ગાયબ થઇ ગઈ?

84

Dyatlov Pass Accident રશિયન દુ:ખદ બનાવ

85

Piri Reis Map અશક્ય નકશો?

86

Voynich Manuscript સિક્રેટ ભાષામાં લખાયેલી સિક્રેટ બૂક

87

Copper Scroll છુપાયેલા ખજાનાની સૌથી જૂની બૂક

88

Roswell UFO સૌથી વધારે પ્રસિદ્ધિ પામેલા પરગ્રહવાસીના સમાચાર

89

Fountain of Youth અમરત્વ

90

Coral Castle અમેરિકાનો કિલ્લો જે પરવાળાના પથ્થરોથી બનેલો છે

91

Philadelphia Experiment સમય માં છેડછાડ કરવાનું એવું આધુનિક મશીન જે છુપાવી રાખવામાં આવ્યું છે.

92

The Oak Island Money Pit ઓક આઈલેન્ડ નું કદી ધ્યાનમાં ના આવેલો ખજાનાનો ખાડો

93

The Marie Celeste એક અજાયબ વાહન

94

King John’s Treasure ૧૨મિ સદીના રજાનો ખજાનો

95

The Ninth Legion અચાનક જ નાશ પામેલો રોમન સૈનિકોનો કાફલો

96

Curse of King Tut’s Tomb એક રાજાની કબર પરનો શાપ

97

Beast of Bodmin Moor ધણા લોકોનું કહેવું છે કે ત્યાં એક રાની અને વિકરાળ પશુ ભટકે છે

98

Secrets of the Dollar ડોલર વિશેની બધી જ વાતો અહી વિચિત્ર છે

99

Majestic 12 UFO માટેની સિક્રેટ સોસાઈટી

100

Strange Rains દેડકાઓ, નટ્સ, અને પૈસા બધું જ વરસાદની સાથે આકાશમાંથી વરસે છે?

ટીપ્પણી