લવ vs મેરેજ !

Gujarati Jokes 367લવ – જે જે ગલીમાંથી પસાર થાઉં ત્યારે ઝંખું તારા કોમળ હાથનો સાથ.

મેરેજ – જે જે ગલીમાંથી પસાર થાઉં બસ સંભળાય છે તારી ચીસોનો કર્કશ અવાજ.


લવ – મુગલે આઝમ જોતા જોતા સોફા પર બેસી એક બીજાને મેગી ખવડાવીએ.

મેરેજ – નો મુગલે આઝમ, નો મેગી, પત્ની સુઈ ગઈ હોય, પતિ – આજતક અને ક્રિકેટમાં ગુલ!


લવ – પ્રેમની નિશાની એવા ટાબરિયાની વાતો થતી હોય! આહા!

મેરેજ – કુટુંબ નિયોજન કાર્યક્રમ!


લવ – ટી.વી. ને સ્થાન નહિ.

મેરેજ – રીમોટ માટે ઝગડો.


લવ – એક ડ્રીંક અને બે સ્ટ્રો.

મેરેજ – હવે કેટલુંક પીવું છે પછી કઈ રીત હોય કે નહિ!


Morale : “Love is blind , Marriage is an eye opener!”

ટીપ્પણી