રા-વનનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો !

Gujarati Jokes 295શાહરુખ અને તેનો પુત્ર આર્યન બંને રા-વનનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા ગયા…

અડધા કલાક બાદ

આર્યન :

પપ્પા! ઘરે ચાલોને સોની ટી.વી. પર દબંગ આવવાની છે…..!  🙄

ટીપ્પણી