રાજણા અને બજાજ સ્કુટર

raanjhnaa-0a

પ્રસ્તુત છે

રાજણા અને બજાજ સ્કુટર

છોકરી તમને સાથ આપે ના આપે બજાજ સ્કુટર જરૂર સાથ આપે છે.

બજાજ સ્કુટર તમે નદી મા ફેકી દો તોય બીજા દીવસે નમાઇ ને ચાલુ કરી શકો છો

બજાજ સ્કુટર મૈઇન સ્ટેન્ડ પર ના મુકી ને નાખી ને જતા રહો તોય કૈઇ થતુ નથી

બજાજ સ્કુટર ઇમરજન્સી મા હાથ ની નસ કપાઇ હોય તો 108 નુ કામ પણ આપે છે.

બોધ : છોકરી તમારુ કેરીયર ડુબાડે છે જ્યારે બજાજ સ્કુટર તમારી પ્રગતી અને સુખ દુખ નો સાથી છે.

લી – વ્યવસ્થીત લઘર વઘર અમદાવાદી

નોંધ- જે મિત્રોએ ” રાજણા ” ફિલ્મ જોઈ હશે તેને જ આ પોસ્ટમાં ટપ્પો પડશે નહીતર બધું હવામાં ગોળીબાર …….

 

ટીપ્પણી