યમરાજને એક વિનંતી

yamraj_lowડીયર યમરાજ ,

અમને પણ ખબર છે કે સ્વર્ગમાંથી તમને પૃથ્વી પર આવતા ઘણો મોટો ધક્કો થાય છે પરંતુ આમ એકીસાથે અનેક લોકોને ઉપર લઈ લેવા એ વ્યાજબી નથી.માન્યુ કે તમે આ રોકેટના યુગમાં હજુ પણ પાડો જ વાપરો છો પણ તોયે એની પાસે આટલું કામ કરાવવું પણ વ્યાજબી નથી.

તમને એક વિનંતી છે ક્યારેક ટાઇમ મળે તો ગાંધીનગર/દિલ્હી ના અમુક ચોક્કસ વિસ્તારમાં પણ એક આટો મારતા આવજો .

-લીખીતીન : સીસ્ટમથી ત્રસ્ત સામાન્ય માનવી.

Courtesy: Gaurang Joshi

ટીપ્પણી