મુવીની ત્રણ ટીકીટ લઇ આવ્યો છું!

Gujarati Jokes 335પતિ : આજે રવિવાર છે મારે તો બહુ એન્જોય કરવું છે એટલે હું મુવીની ત્રણ ટીકીટ લઇ આવ્યો છું!

પત્ની : થેન્ક્સ ડાર્લિંગ! પણ કેમ ત્રણ?

પતિ : તારા માટે અને તારા મમ્મી-પપ્પા માટે!  😛

ટીપ્પણી