મિઠાઇની દુકાનવાળાનો છોકરો અને ગ્રાહક

0946_joke-3ગ્રાહક મિઠાઇની દુકાનવાળાનાં છોકરાને- તમારી તો મિઠાઇની દુકાન છે… તારું મિઠાઇ ખાવાનું મન નથી થતું…..

 

છોકરો- મન તો થાય છે, પણ પપ્પા રસગુલ્લા અને ગુલાબ જાંબુને ગણી ગણીને મૂકે છે.

.

.

.

.

એટલે જ બસ એમને ચૂસી ચૂસીને પાછા મૂકી દઉં છું…..

ટીપ્પણી