મારે રામજન્મ ભૂમિ પર જવું છે !

Gujarati Jokes 411ટ્રેનમાં ટીકીટચેકર એક સાધુને : ટીકીટ આપો.

સાધુ : મારી પાસે નથી.

ટીટી : તમારે ક્યાં જવું છે?

સાધુ : ભગવાન રામની જન્મભૂમિ, અયોધ્યા!

ટીટી : ચાલો જઈએ.

સાધુ : ક્યાં?

ટીટી : કૃષ્ણની જન્મભૂમિ !

ટીપ્પણી