મારી “મા” !

Gujarati Jokes 321

જો તમે ફોન “સાયલન્ટ” મા મૂકીને ભૂલી ગયા હો અને પછી જ્યારે મિસ્ડ કોલ્સ જુઓ તો તે આ પ્રમાણે હોય:

લવર (૩)

બેસ્ટ ફ્રેન્ડ (૨)

પપ્પા (૩)

ભાઈ (૧)

બેન (૧)

મા (૪૦)

કહેવાય છે કે “ ઈશ્વર તો સુખ અને દુ:ખ બંને આપે છે, જયારે માતા તો પોતાના બાળકને માત્ર સુખ અને સુખ જ આપે છે. દુ:ખને એ પોતાના હૈયામાં સમંદરની માફક સમાવી લે છે.”

જો સહમત હો તો “શેર કરો !

ટીપ્પણી