ભારતના હથોડા પાકિસ્તાન પર ભારી :

Gujaratijoks army

ભારત પાકિસ્તાન ની બોર્ડર પર એક દીવાલ હતી, આ બાજુ ભારતવાળા અને બીજી બાજુ પાકિસ્તાની, ભારત વાળા ઓછા હતા એટલે ઉપાય કર્યો.

ભારત નો એક સૈનિક દીવાલ પર ચડ્યો અને પુછ્યું: “ સલીમ કોણ છે?”

સલીમ: “શું કામ છે?” ભારતવાળા એ ગોલી મારી દીધી.

થોડીવાર પછી બીજો સૈનિક દીવાલ પર ચડ્યો ને પૂછયું: “ ઇકબાલ કોણ છે?”

ઇકબાલ: “શું કામ છે?” ભારતવાળા એ ગોલી મારી દીધી.

હવે પાકિસ્તાનવાળા ને થયું કે આપને પણ એમના જેવું કરીએ.

પાકિસ્તાનવાળો દીવાલ પર ચડયો ને પુછ્યું: “રમેશ કોણ છે?” કોઈએ જવાબ ના આપ્યો.

થોડીવાર પછી ભારતવાળો દીવાલ પર ચડ્યો ને પૂછ્યું: “રમેશ ને કોણ બોલાવતું હતું ?”

પાકિસ્તાની એ કહ્યુ:”હું બોલાવતો હતો ”. ભારતવાળો ગોળી મારી ને ઉતરી ગયો.  :mrgreen: 😳 :mrgreen: 😆 😛

 

ટીપ્પણી