ભવિષ્યમાં જયારે બેલેન્સ રીચાર્જ કરશો તો આવું થશે !

Gujarati Jokes 350ડિયર કસ્ટમર, તમે રૂપિયા ૩૦૦નુ રીચાર્જ કરેલ છે.

વેટ – ૨૫%

સોનિયા ગાંધી ટેક્ષ – ૧૫%

મનમોહન ઇન્કમ સપોર્ટ ટેક્ષ – ૧૦%

કોંગ્રેસ ટેક્ષ – ૨૦%

જી.એસ.ટી. – ૧૭%

સરકાર સપોર્ટ ટેક્ષ – ૫%

સ્ટડી ટેક્ષ – ૫%

અધર ટેક્ષ – ૧.૫%

નવું બેલેન્સ – રૂ.૧.૫

મજા આવે તો બીજાને પણ મજા કરાવો ! – શેર કરીને !!

ટીપ્પણી