ભલાઇનો તો જમાનો જ નથી રહ્યો

5199_joke-8

એક મહિલાએ પોતાનાં પાડોશી પુરુષનાં મોબાઇલ પર મેસેજ કર્યો, “I am new on whatsapp… Any idea what does IDK, LY, TTYL mean…?”

પાડોશીએ જવાબ આપ્યો : “I don’t know, Love You, Talk To You Later !”

મહિલાનો સામેથી જવાબ આવ્યો : “No problem. I’ll ask my son.. Love you too..”

પાડોશીની પત્નીએ આ મેસેજ વાંચી લીધો !

પછી………………….સટાક…………………………સટાક

ભલાઇનો તો જમાનો જ નથી રહ્યો !!

ટીપ્પણી