બોલ, તને શું સજા આપું?

Gujarati Jokes 311ટીચર :

“હમણાં હમણાં તું બહુ જ તોફાની થઇ ગયો છે. બોલ, તને શું સજા આપું?”

જેંતી :

“સર! તોફાની વિદ્યાર્થીને સજા આપીને સબક શીખવવો એ તમારું પ્રથમ કર્તવ્ય કેવાય.

મારી સાથે પણ તમારે એ જ કરવું જોઈએ! એક કામ કરો –

છેલ્લેથી બીજી બેંચ પર બેઠેલી છોકરી સાથે મને બહાર કાઢી મુકો!”  😛

 

ટીપ્પણી