બે કોમર્સના વિદ્યાર્થી વાતો કરતા હતા…

Gujaratijoks stબે કોમર્સના વિદ્યાર્થી વાતો કરતા હતા…

જેઠો : અરે સોરી યાર…તારા બ્રેક અપ વિષે સાંભળી દુખ થયું…

જેંતી : હમમમ

જેઠો : તું બહુ જ દુખી હોઈશ ને…?

જેંતી : હોય કઈ ગાંડા…આપણે તો કોમર્સ સ્ટુડન્ટ !

મેં એક ગર્લ ફ્રેન્ડ ઘાલખાધ ખાતે અનામત રાખેલી ને યાર…!