બેસ્ટ પિક્ચર ઓફ ધ યર !

Gujarati Jokes 285આ રણના ઉંટને બરાબર રીતે  જુઓ અને પછી નીચે નો સંદેશ વાંચો..

સૂર્યાસ્ત સમયે આ પિક્ચર એકદમ ઉપરથી જ લીધેલું છે….

આ વર્ષનું બેસ્ટ પિક્ચર તરીકે નો એવાર્ડ પણ તેને મળેલ છે.

નીરખીને જોશો તો ધ્યાનમાં આવશે કે રણમાં જે  સફેદ લાઈનો દેખાય છે તે જ ઉંટ છે.

અને, કાળી ઈમેજ તેનો પડછાયો!

જીવનમાં પણ કઈક એવું જ હોય છે ને કે આપણને ઘણા પ્રોબ્લેમ પડછાયા જેવડા લાગતા હોય, પરંતુ હકીકતમાં તે બહુ નાના અને ક્ષુલ્લક હોય છે.

બરાબર ને? શું કહો છો મિત્રો?  🙂

ટીપ્પણી