બેડ-માઉથોલોજી : સારું બોલ્યો હોત તો આવું ના થાત!

Gujarati Jokes 270એક મૂર્ખ ટુરિસ્ટે બોટ ચલાવનાર છોકરાને પૂછ્યું,

શું તું Biology, Psychology, Geography અને Geology જાણે છે?

પેલા બોટ ચલાવનાર છોકરાએ ઉતર ના આપ્યો..

પેલો ટુરિસ્ટ બોલ્યો,

તો પછી આ દુનિયામાં તું જાણે છે શું? તારા જેવા આમ જ અભણ રહીને મરી જશે..

થોડીવાર બાદ બોટ ડૂબવા લાગી, બોટ ચલાવનાર છોકરાએ પેલા ને કહ્યું,

શું તને Crocodilogy થી ભાગવા Swimology અને Escapology ખબર છે?

પેલો ટુરિસ્ટ : ના!

બોટ ચલાવનાર છોકરો :

તો તો પછી હવે તો Drownology થઇ જઈશ,

Crocodilogy તારું Bodiology ખાઈ જશે,

અને પછી તું તો Dieology કારણ બોલે તો ———–ફક્ત યોર Badmouthology  !! 😛

ટીપ્પણી