બેટરી ચાર્જ કરી આલોને !

Gujarati Jokes 386જેંતી ગેરેજ ઉપર

જેંતી – રાજુભાઇ, મારા બાઇકની બેટ્રી ચાર્જ કરી આલોને.

રાજુ મીકેનીક – આ બેટરી જુની છે ચાર્જ કરવાથી કાઇ ફાયદો નહી થાય. નવી લગાવી પડશે.

જેંતી – તો નવી લગાવી આપો.

રાજુ મીકેનીક – એક્સાઇડ લગાવુ? (Exide)

જેંતી – તો બીજી સાઇડ કોન તમારો બાપ લગાવી આપશે?  😆

ટીપ્પણી