બુલેટવાળો અને એક્ટિવાવાળી

Gujarati Jokes 429બુલેટવાળો એક્ટિવાવાળીનેઃ ક્યારેય તે બુલેટ ચલાવ્યું છે?

એક્ટિવાવાળીએ સ્પીડ વધારી આગળ નિકળી ગઇ

બુલેટવાળાએ ફરી એક વાર એક્ટિવાવાળી સાથે બુલેટ ચલાવ્યું….

આગળ જઇને તેનું એક્સિડન્ટ થયું.

એક્ટિવાવાળીઃ આવી ગઇ મઝા ?

બુલેટવાળોઃ

“હું એટલા માટે જ પુછતો હતો કે, જો બુલેટ ચલાવતા આવડતું હોય તો બતાવી દે કે બ્રેક ક્યાં આવે છે”

સૌજન્ય : જયદીપભાઈ પટેલ

 

ટીપ્પણી