બીજી વખત ડ્રિંક લેવાની જરૂર નથી !

Gujarati Jokes 342

એક વખત આપણા જેંતીલાલ, એક પાકિસ્તાની અને એક બાંગ્લાદેશી સાથે બેસીને બીયર પી રહ્યા હતા….

પાકિસ્તાનીએ તેનુ ડ્રિંક પતાવીને ગ્લાસ હવામા ફેંક્યો અને પોતાની ગનથી ઉડાવીને ગ્લાસના કટકે કટકા કરી નાખ્યા અને કહે

“અમારે પાકિસ્તાનમા ગ્લાસ એટલા સસ્તા છે કે અમારે એકના એક ગ્લાસમા બીજી વખત ડ્રિંક લેવાની જરૂર નથી.” 

બાંગ્લાબાબુ પણ પાકિસ્તાનીની વાદે વાદે તેનુ ડ્રિંક પુરુ કરીને ગ્લાસને ગનથી ઉડાવીને કહે

“અમારે ત્યા આવા ગ્લાસ બનાવવા માટે રેતી એટલી બધી છે કે અમારે પણ એકના એક ગ્લાસમા બીજી વખત ડ્રિંક લેવાની જરૂર નથી.”

જેંતીલાલને ગુસ્સો આવ્યો અને પોતાનુ ડ્રિંક પુરુ કરીને ગ્લાસ હવામા ઉડાડીને ગન થી પાકિસ્તાની અને બાંગ્લાદેશી ને ઉડાવી દીધા અને કહે

“અમારે ભારતમા એટલા બધા પાકિસ્તાની અને બાંગ્લાદેશી રેફ્યુજી છે કે એક ના એક માણસ સાથે બીજી વખત ડ્રિંક લેવાની જરુર નથી.” 😎

ટીપ્પણી