બદલાતો ટ્રેંડ !

Gujarati Jokes 404૧૯૯૦

છોકરો શું કરે છે?

છોકરાપક્ષ વાળા : “ડોક્ટર છે.”


૨૦૧૧ : છોકરો શું કરે છે?

છોકરાપક્ષ વાળા :

ફેસબુક પર ચાર પેઈજ નો એડમીન છે.

તેમાંથી એક પેઈજના તો ૨૫૦૦૦ લાઈક છે, બે ગ્રુપ પણ છે.

એક ટ્વીટર માં અને એક iBibo માં પણ એકાઉન્ટ છે.  😛

ટીપ્પણી