બઘાની બોણી

1392_585588838138583_395780673_nજેઠાલાલ : હેલો નટુ કાકા તમે ટાઈમ પર દુકાને પહોચી જજો મારે વાર લાગશે .

નટુ કાકા : શેઠજી મારે પણ આજે દુકાન આવાનું મોડું થશે .

જેઠાલાલ : તો સુ કરશું ? બઘા બોય ? પાછો જશે ?

નટુ કાકા : અરે સેઠ જી બઘા બોય પહોચી પણ ગયો અને તેને બોણી પર કરી લીધી .

જેઠાલાલ : શું વહેચિયું .. ફ્રીજ .

નટુ કાકા : નાના

જેઠાલાલ : તો શું વહેચિયું .. . ટીવી .

નટુ કાકા : ના રે ના

જેઠાલાલ : તો શું વહેચિયું ? વોશિંગ મશીન? કે મોબઈલ ?

નટુ કાકા : ના શેઠજી.

જેઠા લાલ : તો કેની બોણી કરી ?

નટુ કાકા : દસ (૧૦ ) રૂપિયાનું રીચાર્જે !

ટીપ્પણી