ફોટોગ્રાફી ની દુનિયામાં સમગ્ર કચ્છ માં ડંકો વગાડનાર “પ્રકાશ ગિરિ”

ફાઈન આર્ટ્સ અને ફોટોગ્રાફી ની દુનિયામાં સમગ્ર કચ્છ માં ડંકો વગાડનાર પ્રકાશ ગિરિ ને જ્યારે મળીએ ત્યારે તેમની કલા, અદ્ભૂત સમજ અને વિનમ્રતા જોઈને દંગ રહી જવાય !

અને, એમાં જ્યારે તેમનું કામ જોઇએ ત્યારે “સોના માં સુગંધ” જેવો ઘાટ થાય !

એમનું ફેસબૂક પેજ છે – https://www.facebook.com/ArtMudra

લાઈક કરીને અને ક્યારેક નાનુ-મોટું કામ આપીને એમનો ઉત્સાહ વધારવાનું ભૂલશો નહીં!

ટીપ્પણી