ફેસબુક મુવીઝ

Gujarati Jokes 258“મુજ સે ફ્રેન્ડશીપ કરોગે” બાદ હવે આવનાર મુવીઝ…

“લાઈક્સ” ના મિલેગી દોબારા

કભી ફેસબુક કભી ટ્વીટર

હમ બ્લોક હો ચુકે સનમ

આઈ હેટ ફેક આઈડીઝ

ફેસબુકને બના દી જોડી

જબ પોક કિયા તો ડરના ક્યા!

મેરે બ્રધર કી ફેસબુક આઈ.ડી.

ઈનબોક્ષ આજકલ

મેરી રીક્વેસ્ટ એક્સેપ્ટ કરો સનમ

જબ વી ચેટ

હમ આપકે હૈં મ્યુચ્યુઅલ ફ્રેંડ

સાત ગાલી માફ


તમને આવા બીજા નામ ખબર હોય તો અચૂક નીચે કમેન્ટમાં લખજો.. 😆 😆 😆

ટીપ્પણી