ફેસબુક ની દોસ્તારી

Gujarati Jokes 419હવે એ દિવસ દુર નથી જયારે કોઈ તમારા ઘરનો દરવાજો ખખડાવશે…..

અને કહેશે,

હેય! આપણે ફેસબુક પર પાંચ મ્યુચ્યુઅલ ફ્રેંડ છે! હું અંદર આવી શકું?  😆

ટીપ્પણી