ફિરભી કિતની સુંદર હો..!

Gujarati Jokes 310ભગવાને સ્ત્રીઓને

* સુંદર બનાવી

* સારું મગજ આપ્યું

* હરણ જેવી આંખો આપી

* ગુલાબ જેવા હોઠ આપ્યા

* પ્યાર થી ભરેલું દિલ આપ્યું

અને પછી,

* જીભ આપીને બધા પર પાણી ફેરવી દીધું !!  😛


જોક તરીકે લેજો, નહિ કે સત્ય!

સૌજન્ય : યોગેશભાઈ શાહ

ટીપ્પણી