પ્રપોઝ મારવાની અલગ રીત !

Gujarati Jokes 415છોકરો તેના મનની હિમાલય જેટલી ફીલિંગ્સ ને કહેવા માટે પ્રથમ વાર તેના ઘરે જાય છે….સાથે કમળ નુ ફૂલ લઇ જાય છે ( અલગ રીતે પ્રપોઝ કરવો હતો ને એટલે)..

દરવાજો ખખડાવે છે, જુએ તો પેલીના મમ્મી!

આ ભાઈસાબનો ગુલાબી ચહેરો અચાનક જ લાલ થઇ જાય છે.

તે એટલું જ બોલી શકે છે,

.

.

.

.

“ આંટી! પ્લીઝ વોટ ફોર BJP”  😎

 

ટીપ્પણી