પૂરુ સાંભળ્યુ હોત તો …!

Gujarati Jokes 392બાપુ અને બા ચાલીને જતા હતા.

ત્યા સામેથી કોર્ટમા એના મિત્રને પોલીસ પકડીને લઈ જતીહતી.

બાપુ : ” કા એલા શુ કરી નાખ્યુ ?”

મીત્ર : ” મારી પત્ની નુ ખુન…”

બાપુ : ” કેટલી સજા પડી ?”

મીત્ર : ” છ મહીના….”

હજુ એટલુ સાંભળ્યુ ત્યા બાપુ એ પોલીસની ગન લઈને બા ને ભડાકે દીધા…

મીત્ર : ” અ રે રે…બાપુ આ શુ કરી નાખ્યુ ? પુરુ સાંભળ્યુ હોત તો …..છ મહીના પછી ફાંસીએ ચડાવશે”  🙄

ટીપ્પણી