પાણીની નવી ફોર્મુલા, જરૂર શેર કરજો

8733_joke-10શિક્ષકઃ પાણીની મોલિક્યુલર ફોર્મુલા લખો

જેંતીએ લખ્યું- H2O + MgCl2 + CaSO4 + AlCl3 + NaOH+ KOH + HNO3 + HCL + CO2…

શિક્ષક ગુસ્સે થઇને- મેં પાણીની ફોર્મુલા કહી હતી, આ શું લખ્યું છે તે….

જેંતી – ટીચર, આ એ જ ફોર્મુલા છે, પણ ગટરનાં પાણીની……

ટીપ્પણી