પરીક્ષા દરમિયાન છોકરા-છોકરી હરકતો દ્વારા કરાતી રમુજી હરકતો

છોકરીઓ દ્વારા એક્ઝામિનેશન હોલમાં કરવામાં આવતી સાત બાબતો

1- લખવું

2- પોતાના વાળને કાનની પાછળ લઇ જવા

3- ફરીથી લખવું

4- ખાલી રીફીલને બદલવી

5- ફરીથી લખવું

6- એક્સ્ટ્રા સપ્લી માંગવી

7- ફરીથી લખવાનું શરૂ કરવું.

છોકરાઓ દ્વારા એક્ઝામિનેશન હોલમાં કરવામા આવતી સાત બાબતો

1- છોકરીઓની સંખ્યા ગણવી

2- યુવાન લેડી સુપરવાઇઝરને જોવી

3- રૂમમાં કેટલા દરવાજા અને બારીઓ છે

4- ખિસ્સામાં પડી રહેલી ચિઠ્ઠીનું લોકેશન બદલવું

5- પેનના બ્રાન્ડ નેમને જોવું

6- ગઇ રાત વાંચવામાં બગાડી તે અંગે વીચારશે

7- આવતી એક્ઝામમાં સારી તૈયારી કરવાનો સંકલ્પ

પરીક્ષા બાદ

છોકરી : મારું તો પેપર ઘણું જ ખરાબ ગયું. ઘણું લાંબુ પેપર હતું. હુ ડાયાગ્રામ દોરી જ ન શકી. મને લાગે છે કે હું ફેઇલ થઇશ(એટલે કે 80 પ્લસ માર્ક્સ નહીં આવે)

છોકરો : મજા છે નહીં. સાલું એક રાત વાંચવું અને પાસ… ચાલ રેસ્ટોરન્ટમાં જઇને નાસ્તો કરીએ…

ટીપ્પણી