પપ્પા થઇ ગયા ‘પપ્પુ’ !!

Gujarati Jokes 275એક મહિલા ફોન પર…

નમસ્તે સાહેબ, મારે તમને મળવું છે અને તમારી સાથે વાત કરવી છે.

તમે મારા ઘણા બધા બાળકોમાં ના એક ના પિતા છો.

પેલો માણસ તો ચોંકી ગયો! ઓહ માય ગોડ!

તે બોલ્યો,

તું રીમા છે?

ના

તો સીમા?

ના

રીના?

ના

મારિયા?

ના

અનિતા?

ના

સંધ્યા?

ના

રાની?

ના

રોઝ?

ના

રીનુ?

ના

પેલી મહિલા પહેલા તો કન્ફયુઝ થઇ ગઈ….તે બોલી,

ના સાહેબ ! હું આમાંથી એક પણ નથી હું તો તમારા દીકરાની ક્લાસ ટીચર છું.  🙄

સૌજન્ય : પરીબેન પટેલ

ટીપ્પણી