પત્ની સાથે પ્રશ્નોતરી માં ઉતરવું નહિ .

angry-wife-husbandપત્ની – હું મરી જઈશ તો તમે શું બીજા લગ્ન કરશો ??

પતિ – ના , ક્યારેય નહિ .

પત્ની – કેમ , તમને પરણેતર સંબંધો નથી ગમતા ??

પતિ – ના ના , ગમે છે ને ..!!

પત્ની – તો પછી કેમ ફરી વાર લગ્ન નહી કરો ??

પતિ – ઓકે , કરીશ બસ .

પત્ની – શું પછી તમે આ જ ઘર માં રહેશો તમારી નવી પત્ની સાથે ??

પતિ – હા , ખરેખર સુંદર ઘર છે અહીજ રહીશું .

પત્ની – શું તમે તેને મારી કાર ચલાવવા દેશો ??

પતિ – હા , જરૂર .

પત્ની – શું તમે તેને મારા ઘરેણા પહેરવા આપશો ?

પતિ – ના , તેને કદાચ એ નહિ ગમે .

પત્ની – શું તે મારા ચપ્પલ પહેરશે ??

પતિ – ના તેને નહિ થાઇ , એ છ નંબર ના પહેરે છે .

(છેલ્લો જવાબ આપ્યા પછી આ ભાઈ ના શું હાલ થયા હશે એ કહેવાની જરૂર નથી)

ટીપ્પણી