નીડર જેંતી!

Gujarati Jokes 376જેંતી –

“અરે, યાર મારુ કૂતરું વાદળોના ગડગડાટથી ખૂબ જ ગભરાય છે….

જ્યારે પણ રાત્રે વીજળી ચમકે ત્યારે એ મારા પલંગની નીચે સંતાય જાય છે…..

જેને કારણે મને ખૂબ જ તકલીફ થાય છે.”

જેઠો –

“અરે, પણ એ પલંગ નીચે સંતાય એમા તને શુ તકલીફ છે ?”

જેંતી –

“પલંગ નીચે અમારા બંને જેટલી જગ્યા નથી હોતી ને !!!”  😎

 

ટીપ્પણી