નવી ગાડી ખરીદતા પહેલાં આ ખાસ વાંચો!

Gujarati Jokes 263

જેંતીએ એક છોકરી ને પૂછ્યું કે,

તમારી નવી ગાડી નું નામ શું છે?

છોકરી :

મને બરાબર શું નામ છે તે યાદ નથી પણ તે “T” થી ચાલુ થાય છે..

.

.

.

.

.

.

જેંતી :

તમે ઘણા નસીબદાર છો…. મારી ગાડી તો “પેટ્રોલ” થી ચાલુ થાય છે….માળું હારું બહુ મોંઘુ છે… 😥

ટીપ્પણી