ધંધા પર લાત ના મારો સાહેબ !

Gujarati Jokes 345ડૉક્ટર (દર્દીને) :

‘જો તમે આ બીમારીમાંથી બચવા માંગતા હોય તો તમારે બહુ ભીડભાડ અને માણસોથી ઉભરાતી જગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.’

દર્દી :

‘એ શક્ય નથી સાહેબ.’

ડોક્ટર :

‘કેમ ? એમાં શું વાંધો છે ?’

દર્દી :

‘વાંધો ? અરે, સાહેબ, મારો ધંધો જ ખિસ્સાંકાતરુઓનો છે !!’

 

ટીપ્પણી