દોસ્તની સાચી દોસ્તી…!

Gujaratijoks soljar

યુદ્ધભૂમિમાં, સૈનિક તેના ઘવાયેલા મિત્રને લેવા માટે ગયો…

કેપ્ટન : જવાની જરૂર નથી તે મૃત્યુ પામ્યો હશે…

છતાં સૈનિક ગયો અને તેને પાછો લાવ્યો…

ડેડ બોડી જોઇને કેપ્ટન બોલ્યો, “ મેં કહ્યું હતું ને કે જવાની જરૂર નથી તે મરી ગયો હશે”

સૈનિકે કહ્યું, “ ના સર, એવું નથી…હું જયારે તેને લેવા ગયો ત્યારે તેને મારી સામે જોયું, સ્માઈલ આપી અને કહ્યું, “ હું તારી જ રાહ જોતો હતો મને ખ્યાલ હતો તું ચોક્કસ આવીશ જ”

Dedicated to all Great friends”.

 

ટીપ્પણી