દુનિયાના પુરુષો સ્ત્રીઓની નજરે આવા હોઈ શકે….

દુનિયાનો સૌથી પરફેક્ટ માણસ…….એના “પપ્પા”..!

દુનિયાનો સૌથી દુખી પતિ……એનો “ભાઇ”….!

દુનિયાનો સૌથી હેન્ડસમ છોકરો……એનો “દીકરો”….!

દુનિયાનો સૌથી નસીબદાર માણસ…..એની બહેનનો “પતિ”….!

દુનિયાનો સૌથી કંજૂસ અને નકામો માણસ….??? આ કઈ થોડું લખવું પડે…!

 

શું કયો છો મિત્રો ? વાત સાચી કે નઈ ?