દીપિકા પાદુકોણ તો ગજબની છે હો ભઈ!

Gujarati Jokes 333આ દીપિકા પાદુકોણ તો ગજબની છે હો ભઈ!

યુવરાજના સંપર્કમા આવી – યુવરાજનું ફોર્મ ગાયબ

રણવીરના સંપર્કમાં આવી – મૂવી ફ્લોપ

માલ્યાના સંપર્કમાં આવી એરલાઈન સ્ટોપ!

દીપીકાજી અમારા બધાની એક વિનંતી સ્વીકારોને!

“કેન્દ્ર સરકાર જોઈન કરોને પ્લીઝ!”  😛

શું કહો છો દોસ્તો બરોબર ને!

ટીપ્પણી