તું દુનિયા ની બીજી સૌથી ખૂબસૂરત સ્ત્રી છો!

Gujarati Jokes 337પોતાની મા ને રડતી જોઈ ને છોકરો બોલ્યો,

“તું દુનિયા ની બીજી સૌથી ખૂબસૂરત સ્ત્રી છો!!”

મા હસી ને બોલી,

“તો પહેલી કોણ છે?”

છોકરો –

“એ તું જ પણ જયારે હસે છે ત્યારે!!”

ટીપ્પણી