તમારી રમૂજ

જેંતીલાલનું એવુ દ્રઢપણે માનવુ છે કે દરેક વ્યક્તિની અંદર એક જેંતીલાલ રહેલો છે, કે જે નિખાલસ રીતે હસી શકે છે અને જીંદગીની રમૂજો માણી શકે છે… અને આપણી અંદર રહેલો જેંતીલાલ પણ ક્યારેક આપણને કોઇ નવી રમૂજ સુઝવી શકે છે.. કે પછી ક્યાંક વર્ષો પહેલા સાંભળેલી રમૂજ યાદ કરાવી શકે છે.. તમને ઇચ્છા થાય તો તમારી રમૂજ નીચે આપેલા ફોર્મ દ્વારા મને મોકલી શકો છો.. અને જો યોગ્ય હશે તો તમારા નામ સાથે આપણી આ સાઇટ પર પ્રકાશિત પણ થશે.. તો વિચારો શું છો દોસ્તો?? …. જલ્સા કરોને જેંતીલાલ… 🙂 🙂

[hr]

તમે મને મારા ઇ-મેલ એડ્રેસ પર પણ સંપર્ક કરી શકો છો – [email protected]