તમારી ફેવરીટ ડીશ કઈ છે?

Gujarati Jokes 316બાપુ પેલી વાર સાસરે ગયા.

તેમના સાસુમા તેમને જમવાનું પૂછવા ગયા….

સાસુમા :

“જમાઈ, તમારી ફેવરીટ ડીશ કઈ છે?”

બાપુ :

ટાટા સ્કાય!!” 🙄

ટીપ્પણી