તન મન ઝૂમી ઉઠે એવી ચા પીવડાવ !

Gujarati Jokes 410કસ્ટમર : એવી ચા પીવડાવ જેને પીને તન મન ઝૂમી ઉઠે, શરીર લહેરાવા માંડે અને દિલ મચલી જાય.

વેઈટર – સર! અમારી ત્યાં ભેસનું દૂધ આવે છે, નાગણનુ નહી !!

 

ટીપ્પણી