ટોઈલેટમાં તો શાંતિ રાખો !

Gujarati Jokes 279 એક માણસ પબ્લિક ટોઇલેટમા બેઠો હતો, અચાનક જ બાજુ ના ટોઇલેટમાંથી અવાજ આવ્યો….

એ… કેમ સે?

તે માણસ ગભરાઈને બોલ્યો :

ઠીક છું.

પાછો અવાજ આવ્યો :

શું હાલે છે અત્યારે?

પેલો માણસ :

બસ બેઠો છું.

પાછો અવાજ આવ્યો :

હું ત્યાં આવવાનો છું!

પેલો માણસ તો બહુ જ ગભરાઈને :

ના હો હું બીઝી છું.

પાછો અવાજ આવ્યો,

અરે યાર! હું તને થોડીવારમાં પાછો કોલ કરું છું….અત્યારે કોઈ ઉલ્લુંનો પઠ્ઠો મારી બધી વાત સંભાળે છે અને પાછો સામે જવાબ પણ આપે છે !!  😳

ટીપ્પણી