ટીચરનો પ્રેમ

Gujarati Jokes 302જેંતી – બહુ મુશ્કેલ છે એક એવી છોકરી ને પ્રેમ કરવો જે ટીચર હોય !  😥

જેઠો – કેમ ?

જેંતી – લવ લેટર લખ્યો હતો….જોડણી, વ્યાકરણ, સંધિ,અલંકાર અને સમાસની મળીને “29” ભૂલો કાઢી !!  😥

 

ટીપ્પણી